Mahila Vikas Puraskar Yojana Gujarat 2024 : ગુજરાત રાજ્યની મહિલાને લાભ મળે તેવી નવી યોજના શરુ કરવામાં આવી છે, આ યોજનાનું નામ મહિલા વિકાસ પુરસ્કાર યોજના છે. આ યોજનામાં ગુજરાતની મહિલાઓને દર વર્ષે 50 હજાર રૂપિયાની સહાય અને એવોર્ડ મળી શકે છે. આજે અમે તમને આ લેખ દ્વારા મહિલા વિકાસ પુરસ્કાર યોજનાનો લાભ કઈ રીતે મેળવવો તેની સંપૂર્ણ માહિતી આપીશું.
મહિલા વિકાસ પુરસ્કાર યોજના | Mahila Vikas Puraskar Yojana Gujarat 2024
યોજના | મહિલા વિકાસ પુરસ્કાર યોજના |
યોજના પ્રકાર | સરકારી યોજના |
રાજ્ય | ગુજરાત |
વર્ષ | 2024/25 |
યોજના હેઠળ મળતી સહાય | 50,000 રૂપિયા |
વિભાગ | બાળ વિકાસ વિભાગ અથવા નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ |
Mahila Vikas Puraskar Yojana Gujarat 2024
મહિલા વિકાસ પુરસ્કાર યોજના ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી યોજના છે જેનો ઉદ્દેશ્ય જે મહિલાઓ અન્ય મહિલાઓને સશક્તિકરણ કરવાનું કાર્ય કરે છે તેવી મહિલાઓને સમ્માનિત કરવાનો છે. સાથે આવી મહિલાઓથી પ્રેરિત થાયને બીજી મહિલાઓ પણ મહિલા સશક્તિકરણ નુ કાર્ય આ હેતુ થી. મહિલાઓને મહિલા વિકાસ એવોર્ડ આપવામાં આવે છે.
મહિલા વિકાસ પુરસ્કાર યોજના હેઠળ ઘણા લાભ મળે છે જેમાં જે મહિલાને મહિલા વિકાસ એવોર્ડ મળે છે. તેને ₹50 હજારનું ઈનામ આપવામાં આવે છે. આ યોજના માં કોઈ સંસ્થાની પસંદગી કરવામાં આવે તો તેને ₹1 લાખ નું ઈનામ આપવામાં આવે છે. આ મહિલા વિકાસ એવોર્ડ માં બધીજ કેટેગરીના મહિલાઓને શામિલ કરવામાં આવે છે.
મહિલા વિકાસ પુરસ્કાર યોજના પાત્રતા
- મહિલા વિકાસ પુરસ્કાર યોજનાનો લાભ માત્ર ગુજરાતની મહિલાઓને જ મળશે.
- જો કોઈ એવી સંસ્થા જે મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે, તો આવી સંસ્થા ને પણ આ યોજનાની અંદર શામિલ કરવામાં આવશે.
- મહિલા જે સ્વતંત્ર છે. અને પોતાની રીતે સશક્તિકરણ નું કાર્ય કાર્ય કરે છે. તો તે મહિલા પણ આં મહિલા વિકાસ એવોર્ડ માટે પાત્ર છે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- વીજળી બીલ માફી યોજના 2024
- PM સુર્યઘર યોજના હેઠળ 78,000 સબસીડી સાથે મફત વીજળી મેળવો
- 1 થી 6 વર્ષના બાળકોને મળશે 2500 રૂપિયા દર મહીને, આંગણવાડીમાં અરજી કરો
- ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા પર સબસીડી મળશે, હાલ અરજી શરુ
Mahila Vikas Puraskar Yojana Gujarat 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: સૌથી પહેલાં બાળ વિકાસ વિભાગ અથવા નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતેથી આ યોજના માટેનું અરજી ફોર્મ પ્રાપ્ત કરવું.
- પગલું 2: ત્યાર બાદ વિભાગના અધિકારી મહિલાઓ દ્વારા પ્રાપ્ત થયેલ અરજીની સારી રીતે તપાસ કરશે.
- પગલું 3: કરેલાં કાર્યને ચકાસસે ત્યાર બાદ ઉચિત મહિલાની પસંદગી કરવામાં આવશે આવશે.
- પગલું 4: જો મહિલા વિકાસ એવોર્ડ મહિલાને મળશે તો તેને ₹50 હજારનુ પ્રોત્સાહન આપવામાં આવશે.
- પગલું 5: જો આં એવોર્ડ કોઈ સંસ્થા ને મળે તો તેને ₹1 લાખ નું પ્રોત્સાહન રાશિ મળશે.
- પગલું 6: આં રીતે જે મહિલા કે સંસ્થા મહિલાo માટે સારાં કાર્ય કરે છે.
મહિલા વિકાસ પુરસ્કાર યોજનાનો લાભ કોને મળે છે?
મહિલા વિકાસ પુરસ્કાર યોજનાનો લાભ ગુજરાતની મહિલાઓને મળે છે.
મહિલા વિકાસ પુરસ્કાર યોજના હેઠળ કેટલો લાભ મળે છે?
મહિલા વિકાસ પુરસ્કાર યોજના હેઠળ 50,000 રૂપિયા લાભ મળે છે.
મહિલા વિકાસ પુરસ્કાર યોજના કયો વિભાગ છે?
બાળ વિકાસ વિભાગ અથવા નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ