PM Surya Ghar Mafat Vijali Yojana 2024 | ભારતીય સરકાર દ્વારા PM સુર્યઘર યોજના શરુ કરવામાં આવી છે, આ યોજના હેઠળ ભારતીય નાગરિકોને પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવવા પર 40% સબસીડી પ્રદાન કરે છે. PM સુર્યઘર યોજનાનો મુખ્ય હેતુ દેશના તમામ નાગરિકોને મફત વીજળીનો લાભ આપવાનો છે. આ ઉપરાંત હવામાન પર્યાવરણ સ્વચ્છ રાખવાનો છે. નાગરિકો તમે PM સુર્યઘર યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકો? તથા અરજી કરવા માટે સંપૂર્ણ પ્રક્રિયા શું છે જેવી તમામ વિગતો આ લેખ દ્વારા જણાવીશું.
PM સુર્યઘર યોજના | PM Surya Ghar Mafat Vijali Yojana 2024
યોજના | PM સુર્યઘર યોજના |
વિભાગ | કેન્દ્ર સરકાર |
લાભાર્થી | ભારતના નાગરિકો |
સબસીડી રકમ | 40% |
યોજના પ્રકાર | સરકારી યોજના |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
PM સુર્યઘર યોજના શું છે?
મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોના હિત માટે નવી યોજના શરુ કરવામાં આવી છે, આ યોજનાનો ઉદ્દેશ્ય નાગરિકોને ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે સબસીડી પ્રદાન કરવાનો છે. જેના દ્વારા વિનામૂલ્યે જીવન ભર મફત વીજળીનો લાભ મેળવી શકાય. નાગરિકોને પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા પર કન્દ્ર સરકાર દ્વારા 40% સબસીડી મળવાપાત્ર છે.
PM સુર્યઘર યોજના માટેની પાત્રતા
- અરજદાર નાગરિક ભારતનો રહેવાસી હોવો જોઈએ.
- સોલાર પેનલ લગાવવા માટે રાજદાર પાસે પોતાનું ઘર હોવું જોઈએ.
- અરજદારે અગાઉ કોઈ પણ સોલાર પેનલ યોજનાનો લાભ ન લીધેલ હોવો જોઈએ.
- અરજદારના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવાની જગ્યા હોવી જોઈએ.
PM સુર્યઘર યોજના માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- આવકનો દાખલો
- રહેઠાણ પુરાવો
- વીજળી બીલ
- મોબાઈલ નંબર
- બેંક ખાતા પાસબુક
- પાસપોર્ટ ફોટો
PM Surya Ghar Mafat Vijali Yojana 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: પ્રથમ PM સુર્યઘર યોજના સંબંધિત વેબસાઈટ પર જાઓ.
- પગલું 2: હવે સોલાર રુફ્તોપ યોજના માટે અરજી વિકલ્પ પર ક્લિક કરો.
- પગલું 3: ત્યાર બાદ, રાજ્ય અને જીલ્લો પસંદ કરી લોગીન કરો.
- પગલું 4: નવું અરજી ફોર્મ ખુલશે.
- પગલું 5: ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો.
- પગલું 6: ત્યાર બાદ, તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- પગલું 7: અરજી ફોર્મ સબમિટ કરો.
- પગલું 8: અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
PM સુર્યઘર યોજના હેઠળ સબસીડી
મિત્રો, PM સુર્યઘર યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોના ઘરોની છતો ઉપર 3 કિલોવાટવાળું સોલાર પેનલ લગાવવા પર કુલ ખર્ચના 40% સબસીડી મળવાપાત્ર છે. જયારે 2 કિલોવાટની ક્ષમતાવાળા સોલર પેનલને લગવાને નાગરિકને 60% સબસિડીનો લાભ મળશે. 1 કિલોવાટ કા સોલર સિસ્ટમ તમારા ઘરમાં લગવાને તમને 30 હજાર રૂપિયાની સબસિડી મળી રહી છે.
PM સુર્યઘર યોજના હેઠળ કેટલી સબસીડી મળે છે?
PM સુર્યઘર યોજના હેઠળ 40% સબસીડી મળે છે.
PM સુર્યઘર યોજનાનો લાભ કોણ મેળવી શકે છે?
PM સુર્યઘર યોજનાનો લાભ ભારતના દરેક નાગરિકો મેળવી શકે છે.
PM સુર્યઘર યોજનાનો હેતુ શું છે?
PM સુર્યઘર યોજનાનો હેતુ નાગરિકોને મફત વીજળીનો લાભ આપવાનો છે.