Kisan Sinchai Pipe Subsidy Yojana 2024 : નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મહત્વની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનું નામ કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ પાઈપની ખરીદી પર સબસીડી પ્રદાન કરવામાં આવે છે. કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના હેઠળ મળતી સબસીડી સહાય રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થશે.
કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના | Kisan Sinchai Pipe Subsidy Yojana 2024
યોજના | કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના |
રાજ્ય | ગુજરાત |
સહાય | સબસીડી |
વર્ષ | 2024/25 |
યોજના પ્રકાર | સરકારી યોજના |
અન્ય યોજનાઓ માટે | અહી ક્લિક કરો |
Kisan Sinchai Pipe Subsidy Yojana 2024
ખેડૂત મિત્રો, ખેતરની સિંચાઈ માટે પાઈપની જરૂર હોય છે, આ પાઈપ ખરીદવા પર ગુજરાત સરકાર દ્વારા સબસીડી મળવાપાત્ર છે. જો કોઈ પણ ખેડૂત બજારમાંથી ખેત સિંચાઈ પાઈપની ખરીદી કરે છે તો ગુજરાત સરકાર દ્વારા 70% થી 80% સબસીડી મળવાપાત્ર છે. સરકાર દ્વારા મળતી આર્થિક સબસીડી રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થશે.
કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- બેંક એકાઉન્ટ (બેંક એકાઉન્ટ થી આધાર લિંક હોવું જોઈએ)
- મોબાઇલ નંબર
કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના હેઠળ મળતા લાભો
ખેડૂત મિત્રો કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ખેતર સિંચાઈ પાઈપ ખરીદી પર 70% થી 80% સબસીડી મળવાપાત્ર છે. જે સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- ગુજરાતની મહિલાઓને મળશે 50,000 રૂપિયાની સહાય
- PM સુર્યઘર યોજના હેઠળ 78,000 સબસીડી સાથે મફત વીજળી મેળવો
- 1 થી 6 વર્ષના બાળકોને મળશે 2500 રૂપિયા દર મહીને, આંગણવાડીમાં અરજી કરો
- ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા પર સબસીડી મળશે, હાલ અરજી શરુ
Kisan Sinchai Pipe Subsidy Yojana 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
- પગલું 2: કૃષિ યંત્ર સબસિડી પર ક્લિક કરો.
- પગલું 3: સિંચાઈ પાઈપ સબસીડી વિકલ્પ પર ક્લિક કરો.
- પગલું 4: નવું રજીસ્ટ્રેશન કરો.
- પગલું 5: નવું અરજી ફોર્મ ભરો.
- પગલું 6: દસ્તાવેજ અપલોડ કરો.
- પગલું 7: અરજી સબમિટ કરી પ્રિન્ટ મેળવો.
કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજનાનો લાભ કોને મળે છે?
કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળે છે.
કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના હેઠળ શું લાભ મળે છે?
કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના હેઠળ સબસીડી લાભ મળે છે.
કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના હેઠળ કેટલી સબસીડી મળે છે?
કિસાન સિંચાઈ પાઈપ સબસીડી યોજના હેઠળ 70 થી 80 ટકા સબસીડી મળે છે.