GTKDC Loan Yojana 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને આર્થિક સહાય આપવા માટે GTKDC લોન યોજના શરુ કરવામાં આવી છે. યોજનાનો હેતુ ગુજરાતના આર્થિક રીતે પછાત લોકોને વિવિધ વ્યવસાયોમાં મદદરૂપ થવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના દ્વારા આ યોજનઓ બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત સરકારની આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે.
GTKDC Loan Yojana 2024 હેઠળ પાત્રતા તથા ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
GTKDC Loan Yojana 2024
યોજના | GTKDC Loan Yojana 2024 |
યોજના રાજ્ય | ગુજરાત |
યોજના સહાય | 3 લાખ સુધી |
યોજના પ્રક્રિયા | ઓનલાઈન |
યોજના પ્રકાર | સરકારી યોજના |
યોજના સંપર્ક | ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર |
GTKDC Loan Yojana 2024 પાત્રતા માપદંડ
- આ યોજના હેઠળ અરજદારની ઉમર 21 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અરજદારની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
- કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે.
- અરજી કરતી વખતે આધાર નંબર સાથે લીંક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.
- મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ.
- અધૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો આપોઆપ રદપાત્ર (નામંજુર) ગણાશે.
GTKDC લોન યોજના અન્ય નોધ
- જે કોઈ અરજદાર આ યોજનામાં લાભ લેવા માંગે છે, તે ઓનલાઈન પોર્ટલ પર યોગ્ય રીતે નોંધણી કરાવવી જરૂરી છે.
- ન્યુ આકાંક્ષા યોજના અંતર્ગત આપવામાં આવતી શૈક્ષણિક લોન માટે ઉક્ત પોર્ટલ 365 દિવસ ખુલ્લું રાખવામાં આવેલ છે.
- ઉપરોક્ત આપવામાં આવેલ જાહેરાત સંદર્ભમાં મળેલ લોન અરજીઓ નાણાંકીય જોગવાઈને ધ્યાને લઈ મંજુર/ નામંજુર કરવાનો આખરી નિર્ણય સરકારશ્રીના નીતિ-નિયમોને આધિન ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ, ગાંધીનગરનો રહેશે.
- છેલ્લી તારીખ પછી કોઈ પણ અરજી માન્ય રહેશે નહીં.
GTKDC લોન યોજના શરતો
- આ યોજના હેઠળની સહાય માત્ર અમુક કાયદાકીય નિયમો હેઠળ જ ઉપલબ્ધ થશે.
- અરજીકર્તાએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનો ભંગ ન કરવો જરૂરી રહેશે.
- ધિરાણ યોજના હેઠળ મેળવેલ લોન અને સહાયનો ઉપયોગ માત્ર નિયત હેતુ માટે જ કરવો.
GTKDC લોન યોજના હેઠળ મળતી લોન વિગત
સ્વયં સક્ષમ યોજના |
મુદતી લોન (ટર્મ લોન) |
માઈક્રો ફાયનાન્સ |
મહિલા સમૃદ્ધિ યોજના |
ન્યુ સ્વર્ણિમ યોજના |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- ગુજરાતની મહિલાઓને મળશે 50,000 રૂપિયાની સહાય
- PM સુર્યઘર યોજના હેઠળ 78,000 સબસીડી સાથે મફત વીજળી મેળવો
- 1 થી 6 વર્ષના બાળકોને મળશે 2500 રૂપિયા દર મહીને, આંગણવાડીમાં અરજી કરો
- ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા પર સબસીડી મળશે, હાલ અરજી શરુ
GTKDC Loan Yojana 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: સૌપ્રથમ Google માં જાઓ, ત્યારબાદ તેમાં “GTKDC Online” ટાઈપ કરો.
- પગલું 2: ત્યારબાદ તે પોર્ટલ્ના Home Page પર જાઓ.
- પગલું 3: હોમ પેજ પર વિવિધ યોજનાઓ આપેલી હશે.
- પગલું 4: જે યોજનાની ઓનલાઈન અરજી કરવાની હોય તેના પર ક્લિક કરો.
- પગલું 5: તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને તમામ માહિતી ઓનલાઈન ભરો.
- પગલું 6: ઓનલાઈન અરજીઓ ઓનલાઈન પોર્ટલ http://gtkdnconline.gujarat.gov.in પર કરી શકાશે.
- પગલું 7: અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા PDF ફોર્મેટમાં ઉપલબ્ધ રહેશે.
- પગલું 8: અરજીના વધુ વિગતો માટે sje.gujarat.gov.in પર માહિતી મેળવી શકાશે.
- પગલું 9: છેલ્લે, ત્યારબાદ સેવ કરો
- પગલું 10: અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરો.
GTKDC લોન યોજના હેઠળ કેટલો લોન મળે છે?
GTKDC લોન યોજના હેઠળ 3 લાખ રૂપિયા લોન મળે છે.
GTKDC લોન યોજના હેઠળ ઉમર મર્યાદા શું છે?
GTKDC લોન યોજના હેઠળ ઉમર મર્યાદા 21 થી 50 વર્ષ છે.
GTKDC લોન યોજના હેઠળ અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
GTKDC લોન યોજના હેઠળ અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ http://gtkdnconline.gujarat.gov.in છે.