Free Cycle Yojana Gujarat 2024 : ભારતીય સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા નવી મફત સાયકલ સહાય યોજના શરુ કરી છે. આ યોજના હેઠળ ગરીબો અને મજદૂર શ્રમિકોને મફત સાયકલ મળવાપાત્ર છે. ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના જે વિવિધ જગ્યાઓએ મુસાફરી કરી શ્રમ કરે છે તેમના માટે પરિવહન માર્ગ સરળ બનાવવા માટે મફત સાયકલ સહાય યોજના શરુ કરવામાં આવી છે.
Free Cycle Yojana Gujarat 2024 આ યોજના હેઠળ કોને લાભ મળવાપાત્ર છે? તથા પાત્રતા, જરૂરી દસ્તાવેજ સાથે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
મફત સાયકલ યોજના | Free Cycle Yojana Gujarat 2024
યોજના | મફત સાયકલ યોજના |
રાજ્ય | ગુજરાત |
વર્ષ | 2024/25 |
સહાય | 3000 થી 4000 રૂપિયા |
યોજના પ્રકાર | સરકારી યોજના |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
Free Cycle Yojana Gujarat 2024
નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય દ્વારા તાજેતરમાં શ્રમિક નાગરિકો માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા શ્રમિકોને પરિવહન માટે સાયકલ ખરીદવા 3000 થી 4000 રૂપિયા સહાય મળવાપાત્ર છે. આ યોજના માટે ઓનલાઈન અરજી કરવી ફરજીયાત છે. તમામ જરૂરી દસ્તાવેજોની માહિતી નીચે મુજબ છે.
મફત સાયકલ યોજના પાત્રતા
- અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર શ્રમિક હોવો જોઈએ.
- પુરુષ અથવા સ્ત્રી બંને અરજી કરી શકે છે.
- અરજદારની ઉમર 18 વર્ષ કરતા વધુ હોવી જોઈએ.
- ઓનલાઈન અરજી કરવી અનિવાર્ય છે.
મફત સાયકલ યોજના માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- બેંક એકાઉન્ટ
- બેંક ખાતામાં આધાર લિંક હોવું જોઈએ
- ઓળખ પત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લેબર કાર્ડ
- શ્રમ કાર્ડ
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- ગુજરાતની મહિલાઓને મળશે 50,000 રૂપિયાની સહાય
- PM સુર્યઘર યોજના હેઠળ 78,000 સબસીડી સાથે મફત વીજળી મેળવો
- 1 થી 6 વર્ષના બાળકોને મળશે 2500 રૂપિયા દર મહીને, આંગણવાડીમાં અરજી કરો
- ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા પર સબસીડી મળશે, હાલ અરજી શરુ
Free Cycle Yojana Gujarat 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
- પગલું 2: સાયકલ યોજના વિકલ્પ પર ક્લિક કરો.
- પગલું 3: નવું રજીસ્ટ્રેશન કરો.
- પગલું 4: અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
- પગલું 5: અરજી ફોર્મમાં જણાવેલ તમામ વિગતો દાખલ કરી દસ્તાવેજ અપલોડ કરો.
- પગલું 6: અરજી સબમિટ કરી પ્રિન્ટ ડાઉનલોડ કરો.
મફત સાયકલ યોજનાનો લાભ કોને મળે છે?
મફત સાયકલ યોજનાનો લાભ શ્રમિકોને મળે છે.
મફત સાયકલ યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
મફત સાયકલ યોજના હેઠળ 4000 સુધી સહાય મળે છે.
મફત સાયકલ યોજના અરજી પ્રક્રિયા શું છે?
મફત સાયકલ યોજના અરજી પ્રક્રિયા ઓનલાઈન છે.