Vridha Pension Yojana Gujarat 2024 : ભારતીય સરકાર દ્વારા વૃદ્ધ નાગરિકોને પોતાનું આગળનું જીવન સુખ અને સરળ રીતે પસાર કરવા માટે નવી યોજના વૃદ્ધ પેન્શન યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ભારત દેશના વૃદ્ધ નાગરિકોને નાણાકીય સહાય દર મહીને આપવામાં આવે છે. આ યોજના નો ઉદ્દેશ્ય ગુજરાત અને ભારત દેશના તમામ રીટાયર થયેલ વૃદ્ધ નાગરિકોના જીવનને સરળ તથા સુરક્ષિત પસાર કરવાનો છે.
Vridha Pension Yojana Gujarat 2024 ગુજરાતના વૃદ્ધ નાગરિકોને સન્માનજનક જીવન જીવવામાં આ યોજના મદદરૂપ થાય છે. ઉમરલાયક વૃદ્ધ નાગરિકો જે હવે કામ કરી શકતા નથી જેમની પાસે હવે કોઈ આવકનો સ્ત્રોત નથી તેમને સરકાર દ્વારા માસિક 2500 રૂપિયા સહાય આપવામાં આવે છે. જેના દ્વારા વૃદ્ધ નાગરિકો પોતાનું આગળનું જીવન સરતાથી પસાર કરી શકે છે.
Vridha Pension Yojana Gujarat 2024 માટે પાત્રતા શું છે? તથા ક્યાં ક્યાં જરૂરી દસ્તાવેજોની જરૂર છે સાથે જ આ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત | Vridha Pension Yojana Gujarat 2024
યોજના | વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરવતા વૃદ્ધ નાગરિકો |
સહાય | 2500 રૂપિયા માસિક |
રાજ્ય | ગુજરાત |
યોજના પ્રકાર | સરકારી યોજના |
ઓફિસીયલ વેબસાઈટ | https://edistrict.delhigovt.nic.in/ |
Vridha Pension Yojana Gujarat 2024
ગુજરાત સરકાર વર્ષ 2024/25 હેઠળ વૃદ્ધ નાગરિકોના આગળના જીવનને સુરક્ષિત સરળ તથા આત્મનિર્ભર બનાવવા માટે વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત માસિક 2500 રૂપિયા આર્થિક સહાય મળવાપાત્ર છે. નાગરિક મિત્રો, મળવાપાત્ર સહાય રકમ સીધી વૃદ્ધ વ્યક્તિના બેંક ખાતમાં જમા થશે. આ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે જેની માહિતી નીચે મુજબ છે.
વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત પાત્રતા
- વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે નાગરિકની ઉમર 60 વર્ષ કરતા વધુ હોવી જોઈએ.
- અરજદાર વૃદ્ધ નાગરિક મૂળ ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- અરજદાર વૃદ્ધ વ્યક્તિની વાર્ષિક આવક 1,00,000 કરતા વધુ ન હોવી જોઈએ.
- અરજદાર વૃદ્ધ વ્યક્તિનું આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ.
- અરજદાર વૃદ્ધ વ્યક્તિ પાસે પોતાનું બેંક ખાતું હોવું જોઈએ.
- મળવાપાત્ર સહાય રકમ દર મહીને સીધી વૃદ્ધ વ્યક્તિના બેંક ખાતમાં જમા થશે.
વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- સરનામાનો પુરાવો
- આવક પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુક
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- ગાય અને ભેસ ઉપર મળશે 50,000 થી વધુની લોન, જાણો યોજના વિષે
- મફત સાયકલ યોજના માટે અરજી પ્રક્રિયા શરુ, હાલ જ અરજી કરો
- મુખ્યમંત્રી મહિલા વર્ક ફ્રોમ હોમ નોકરી શું છે? જાણો કઈ રીતે અરજી કરવી
- ખેડૂતોને સિંચાઈ પાઈપની ખરીદી પર મળશે સબસીડી, અરજી પ્રક્રિયા શરુ
Vridha Pension Yojana Gujarat 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- પગલું 2: સિટિઝન લોગિન વિકલ્પ પસંદ કરો.
- પગલું 3: નોધણી કરો.
- પગલું 4: નવું અરજી ફોર્મ ખુલશે.
- પગલું 5: અરજી ફોર્મમાં માંગ્ય મુજબ તમામ વિગત દાખલ કરો.
- પગલું 6: તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- પગલું 7: અરજી સબમિટ કરો.
- પગલું 8: અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરો.
વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળે છે?
વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉમરના પાત્રતા ધરવતા નાગરિકોને મળે છે.
વૃદ્ધ પેન્શન યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
વૃદ્ધ પેન્શન યોજના હેઠળ દર મહીને 2500 રૂપિયા સહાય મળે છે.
વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ http://edistrict.delhigovt.nic.in છે.