Ration Card LPG subsidy : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના હિત માટે “રેશન કાર્ડ LPG સબસીડી યોજના 2024” શરુ કરવામાં આવી છે, આ નવી યોજના હેઠળ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધરાવતા નાગરિકોને ગેસ સિલેન્ડર માટે સબસીડી મળવાપાત્ર છે. રેશન કાર્ડ LPG સબસીડી યોજનાનો લાભ મેળવવા માટે તમારા ગેસ કનેકશનની માહિતી રેશન કાર્ડ સાથે લિંક કરી E KYC કરવાની રહેશે.
રેશન કાર્ડ LPG સબસીડી યોજના 2024 | Ration Card LPG subsidy
પોસ્ટ | રેશન કાર્ડ LPG સબસીડી યોજના 2024 |
વિભાગ | ગુજરાત રાજ્ય સરકાર |
ગેસ | LPG |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર |
ગેસ સિલેન્ડર સબસીડી | 450 રૂપિયા |
મિત્રો, LPG ગેસ સબસીડી યોજના ભારત અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત નાગરિકોને ગેસ સિલેન્ડર પર સબસીડી મળે છે. જે રેશન કાર્ડ ધારકો PM ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલેન્ડરની ખરીદી કરે છે તેઓને આ યોજના હેઠળ સબસીડી મળવાપાત્ર છે. મળવાપાત્ર સબસીડી રકમ અરજદાર નાગરિકના બેંક ખાતામાં જમા થશે.
મિત્રો, રેશન કાર્ડ LPG સબસીડી મેળવવા માટે અરજી કરવી ફરજીયાત છે, અરજી કરવા માટેની અંતિમ તારીખ 30 નવેમ્બર 2024 છે. નિર્ધારિત તારીખ બાદ કરવામાં આવેલી અરજી માન્ય ગણવામાં આવશે નહિ. દરેક નાગરિકોને વિનંતી છે કે અંતિમ તારીખ પહેલા સમયસર અરજી કરી લેવી.
રેશન કાર્ડ LPG સબસીડી યોજના માટે જરૂરી દસ્તાવેજ
રેશન કાર્ડ LPG સબસીડી યોજના માટે અરજી કરવા અરજદાર પાસે નીચે જણાવેલ દસ્તાવેજ હોવા જોઈએ.
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- બેંક ખાતા સ્ટેટમેન્ટ
- LPG ગેસ કનેક્શન ID
રેશન કાર્ડ LPG સબસીડી E KYC કઈ રીતે કરવી?
રેશન કાર્ડ LPG સબસીડી મેળવવા માટે E KYC કરવા નીચે જણાવેલ પગલાઓને અનુસરો.
- પગલું 1: આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ગેસ કનેક્શન બુક લઇ લો.
- પગલું 2: હવે નજીકના રેશન કાર્ડ ડીલર પાસે જાઓ અને આ દસ્તાવેજો સબમિટ કરો.
- પગલું 3: ડીલર તમને ઈ-કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થવા માટે માર્ગદર્શન આપશે.
- પગલું 4: E KYC પૂર્ણ થશે.
- પગલું 5: ઇ-કેવાયસી પૂર્ણ થયા પછી, તમને ગેસ સિલિન્ડર પર સબસિડી મળશે.
- પગલું 6: નાગરિકો ગેસ સબસીડી રકમ તમારા બેંક ખાતામાં જમા થશે.
- પગલું 7: આમ LPG ગેસ સિલેન્ડર માત્ર 450 રૂપિયામાં પડશે.
રેશન કાર્ડ LPG સબસીડી બાદ સિલેન્ડર કેટલા રૂપિયામાં પડશે?
રેશન કાર્ડ LPG સબસીડી બાદ સિલેન્ડર 450 રૂપિયમાં પડશે.
રેશન કાર્ડ LPG સબસીડી માટે E KYC કઈ રીતે કરવી?
રેશન કાર્ડ LPG સબસીડી માટે E KYC નજીકના ગેસ એજન્સી પાસે જઈ કરવી?
રેશન કાર્ડ LPG સબસીડી માટે E KYC કરવાની છેલ્લી તારીખ કઈ છે?
રેશન કાર્ડ LPG સબસીડી માટે E KYC કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024 છે.