પોસ્ટ ઓફીસ યોજના હેઠળ 60 હજાર રૂપિયા જમા કરી 17 લાખ રૂપિયા મેળવો | Post Office RD Yojana

Post Office RD Yojana હેઠળ તમે તમારી બચતને સુરક્ષિત રીતે વધારી શકો છો. પોસ્ટ ઓફીસ RD યોજના હેઠળ તમારા રોકાણ કરેલા રૂપિયા પર વ્યાજ આપવામાં આવે છે. પોસ્ટ ઓફીસ યોજના હેઠળ લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરી વધુ નફો મેળવી શકાય છે. પોસ્ટ ઓફીસ યોજનામાં રોકાણ કઈ રીતે કરવું? તથા અન્ય માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.

પોસ્ટ ઓફીસ (RD) યોજના | Post Office RD Yojana

પોસ્ટ ઓફીસ યોજના એ સૌથી સુરક્ષિત યોજના છે, પોસ્ટ ઓફીસ યોજના હેઠળ રોકાણકારો વ્યાજ દર મેળવી ખુબ સારો નફો કમાય છે. મિત્રો આ યોજના હેઠળ 7.1 ટકા નફો મળવાપાત્ર છે. તમે વધુમાં વધુ 15 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. તથા વધુ લાંબા સમય માટે રોકાણ કરવા ઈચ્છિત રોકાણકારો 5 વર્ષ માટે એકાઉન્ટને લંબાવી શકે છે જેથી 25 વર્ષ સુધી રોકાણ કરવાનો વિકલ્પ મળે છે.

પોસ્ટ ઓફીસ (RD) યોજના કઈ રીતે કામ કરે છે?

પોસ્ટ ઓફીસ યોજના એક સરળ અને સુરક્ષિત રોકાણ કરવાનો વિકલ્પ છે. આ યોજના રોકાણકારોને માસિક નાના નાના રોકાણ કરવાના વિકલ્પો આપે છે. રોકાણકારો દ્વારા જમા કરેલ રૂપિયા ઉપર વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે પ્રાપ્ત થાય છે દર વર્ષે મળતા વ્યાજનો પણ આગામી વર્ષના રોકાણમાં સમાવેશ કરવામાં આવશે. રોકાણકારો 5 વર્ષ માટે પોસ્ટ ઓફીસ યોજનામાં રોકાણ કરી શકે છે. ચાલુ વર્ષ 2024 માં આ યોજનાનો વ્યાજ દર 6.7 છે. જે ભારતીય સરકાર દ્વારા નિર્ધારિત છે.

60 હજાર રૂપિયા જમા કરી 17 લાખ રૂપિયા કઈ રીતે મેળવવા?

Post Office RD Yojana હેઠળ તમને 60,000 રૂપિયાનું રોકાણ કરી 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ચાલો તમને ઉદાહરણ આપીને સમજાવીએ. રોકાણકારો પ્રતિ વર્ષ 60,000 રૂપિયા RD યોજનામાં રોકે છે. જેનો સમયગાળો 10 વર્ષ છે. પોસ્ટ ઓફીસ યોજના દ્વારા વાર્ષિક વ્યાજ દર 7.1 આપવામાં આવે છે. તો 10 વર્ષના સમયગાળામાં પ્રતિ વર્ષ 60 હાજર રૂપિયા જમા કરવાથી વ્યાજ સાથે 16,27,284 રૂપિયા મળવાપાત્ર છે.

પોસ્ટ ઓફીસ (RD) યોજના માટેની શરતો

Post Office RD Yojana માં તમે 100 રૂપિયાથી રોકાણ શરુ કરી શકો છો. આ યોજનામાં રોકાણકારો માટે રોકાણ કરવા માટેની માર્યા નથી. રોકાણકારો પોતાની ઈચ્છા અનુસાર રૂપિયા રોકી શકે છે. જો કોઈ પણ રોકાણકાર માસિક 10,000 રૂપિયા જમા કરે છે તો 5 વર્ષ બાદ તે લગભગ 7,08,546 રૂપિયા પ્રાપ્ત કરશે.

પોસ્ટ ઓફીસ (RD) યોજના હેઠળ રોકાણ કઈ રીતે કરવું?

મિત્રો, પોસ્ટ ઓફીસ યોજનામાં રોકાણ કરવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફીસ શાખામાં જઈ RD ખાતું ખોલવાનું રહેશે. RD ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, પણ કાર્ડ, બેંક પાસબુક અને પાસપોર્ટ ફોટાની જરૂર પડશે. RD ખાતું ફોર્મ ભરો અને તમારું પ્રથમ રોકાણ જમા કરો. ત્યાર પછી દર મહીને અથવા પ્રતિ વર્ષ જે વિકલ્પ પસંદ કરેલ હોય તેમ રોકાણ ચાલુ રાખો. ઓફિસ આરડી યોજના માટે રોકાણકારો ઓનલાઈન ચુકવણી પણ કરી શકે છે.

My name is RB CHAUDHRY, I am the admin of KHEDUT YOJANA website. My aim is to provide good and accurate information to you through this website. Thank You For Visiting.

Sharing Is Caring:

Leave a Comment