જન ધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયાનો લાભ, જાણો સંપૂર્ણ માહિતી | pmjdy account holders will get a benefit of Rs 10000

pmjdy account holders will get a benefit of Rs 10000 : ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે “પ્રધાનમંત્રી જન ધન યોજના” શરુ કરવામાં આવી છે. જન ધન ખાતા ધારકોને 10,000 રૂપિયાનો લાભ મળવાપાત્ર છે. ઓવરડ્રાફ્ટ યોજના હેઠળ દરેક ખાતા ધારકોને જીરો પૉઈન્ટ એકાઉન્ટમાં 10,000 રૂપિયા જમા થશે. ઓવરડ્રાઈફ્ટ એટલે શું અને જનધન ઓવરડ્રાઈફ્ટ હેઠળ 10,000 રૂપિયાનો લાભ કઈ રીતે મેળવવો જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

જન ધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયાનો લાભ | pmjdy account holders will get a benefit of Rs 10000

લેખજન ધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયાનો લાભ
યોજનાપ્રધાનમંત્રી જન ધન યોજના
લાભાર્થીભારતના નાગરિકો
મળવાપાત્ર લાભ રકમ10,000 રૂપિયા
ઓફિસીયલ લિંકઅહી ક્લિક કરો

ઓવરડ્રાઈફ્ટ એટલે શું?

ઓવરડ્રાઈફ્ટનો એટલે કોઈકોઈ પણ વ્યક્તિ પોતાના ખાતામાં જીરો રૂપાંતર કરે તો પણ 10,000 રૂપિયા ઉપાડી શકે છે. આ રૂપાંતરણ માટે વ્યક્તિ પાસે પોતાનું જન ધન ખાતું હોવું જોઈએ. જનધન ઓવરડ્રાઈફ્ટ યોજનાનો લાભ ગરીબ નાગરિકો મેળવી શકે છે.

ઓવરડ્રાઈફ્ટ માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • જન ધન બેંક ખાતું
  • ઓવરડ્રાઈફ્ટ ફોર્મ
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતું ચાલુ હોવું જોઈએ.

જનધન ઓવરડ્રાઈફ્ટ ₹10000 નો લાભ કેવી રીતે લેવો?

  • પગલું 1: પ્રથમ નજીકની બેંક શાખામાં જાઓ.
  • પગલું 2: PM જન ધન ઓવરડ્રાઈફ્ટ ફોર્મ મેળવો.
  • પગલું 3: ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો.
  • પગલું 4: ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજ જોડો.
  • પગલું 5: બેંક સંબંધિત અધિકારી પાસે ફોર્મ જમા કરો.
  • પગલું 6: ફોર્મ વેરીફાઈ થશે અને તે પછી તમને તમારા બેંક ખાતામાં અથવા કેશ કરવામાં આવશે.
જનધન ઓવરડ્રાઈફ્ટ
અન્ય યોજનાઓ

જનધન ઓવરડ્રાઈફ્ટ હેઠળ કેટલો લાભ મળે છે?

જનધન ઓવરડ્રાઈફ્ટ હેઠળ 10,000 રૂપિયાનો લાભ મળે છે.

ઓવરડ્રાઈફ્ટ નો લાભ કોને મળે છે?

પ્રધાનમંત્રી જન ધન ખાતા ધારકોને ઓવરડ્રાઈફ્ટનો લાભ મળે છે.

રેશન કાર્ડ LPG સબસીડી યોજના 2024, માત્ર 450 રૂપિયામાં સિલેન્ડર મેળવો | Ration Card LPG subsidy

My name is RB CHAUDHRY, I am the admin of KHEDUT YOJANA website. My aim is to provide good and accurate information to you through this website. Thank You For Visiting.

Sharing Is Caring:

Leave a Comment