PM Vishwakarma Yojana Gujarat 2024 : નમસ્કાર ગુજરાતના નાગરિક મિત્રો, અગાઉ લેખમાં અમે તમને Vridha Pension Yojana Gujarat 2024, HDFC Pashupalan Loan Yojana 2024, Free Cycle Yojana Gujarat 2024 અને Mahila Work From Home Job Yojana 2024 જેવી યોજનાઓથી માહિતગાર કર્યા છે. આજે અમે તમને વધુ એક નવી યોજના વિષે જણાવીશું જેનું નામ PM વિશ્વકર્મા યોજના છે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે જેની તમામ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.
PM Vishwakarma Yojana Gujarat 2024 ભારતીય સરકાર દ્વારા શ્રમકાર શ્રમિકો માટે PM વિશ્વકર્મા યોજના શરુ કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત હરકારીગર અને શિલ્પકાર અને પરંપરાગત શ્રમિક મજદૂર લોકોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના માટે અરજી પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. નાગરિક મિત્રો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે.
PM Vishwakarma Yojana Gujarat 2024 શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય નબળા વર્ગના શ્રમિક અને મજદૂર અને કારીગર અને શિલ્પકારને 15,000 રૂપિયા જેટલી આર્થિક સહાય મળવાપાત્ર છે. આ યોજના માટે અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
PM વિશ્વકર્મા યોજના ગુજરાત | PM Vishwakarma Yojana Gujarat 2024
યોજના | PM વિશ્વકર્મા યોજના |
લાભાર્થી | શ્રમિક |
રાજ્ય | ગુજરાત |
સહાય રકમ | 15,000 રૂપિયા |
યોજના પ્રકાર | સરકારી યોજના |
ઓફિસીયલ વેબસાઈટ | https://pmvishwakarma.gov.in/ |
PM Vishwakarma Yojana Gujarat 2024
ગુજરાતના દરેક શ્રમિકો આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી લાભ મેળવી શકે છે. આ યોજનાનો હેતુ શ્રમિકોને પોતાના કામ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો છે. જેમાં વિવિધ પ્રકારના 18 કામોનો સમાવેશ થાય છે.
સોનાર |
ધોબી |
લોહાર |
કુંભાર |
મૂર્તિકાર |
દરજી |
નાઈ |
નાવિક |
દરિયો ખેડનાર |
તુલકીટ બનાવનાર |
તાળું બનાવનાર |
રમકડા બનાવનાર |
મોચી |
રાજ્મીસ્ત્રી |
જાળ બનાવનાર |
જાડું બનાવનાર |
સાધન બનાવનાર |
કાર્પેન્ટર |
PM વિશ્વકર્મા યોજના પાત્રતા
- અરજદાર મૂળ ભારત દેશનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદારની ઉમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- પરિવાર ગરીબ અથવા સામાન્ય હોવો જોઈએ.
- પરિવારના અન્ય સભ્યો પણ અરજી કરી શકે છે.
- પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતુ હોવું જોઈએ.
PM વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ)
- રાશન કાર્ડ
- બેંક ખાતા પાસબુક
- પાન કાર્ડ અથવા ઓળખાણ પત્ર હોય તો ફોર્મમાં જોડો
- રાશન કાર્ડમાં જોડાયેલ અન્ય સભ્યોની માહિતી
- અરજદાર વ્યક્તિની સામાન્ય માહિતી
PM વિશ્વકર્મા યોજના હેઠળ મળતા લાભો
મિત્રો PM વિશ્વકર્મા યોજના હેઠળ ભારતીય સરકાર દ્વારા 15,000 રૂપિયા આર્થિક સહાય મળે છે. જેમાં પ્રમાણપત્ર મેળવનાર અરજદારને 500 રૂપિયા તથા 5 દિવસ તાલીમના 2500 રૂપિયા સાથે અન્ય ખર્ચો પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. મળવાપાત્ર આથિક સહાય રકમ સીધી અરજદારના બેંક ખાતમાં જમા થશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- ગુજરાતના વૃદ્ધ નાગરિકોને મળશે 2500 રૂપિયા દર મહીને, આવી રીતે અરજી કરો
- ગાય અને ભેસ ઉપર મળશે 50,000 થી વધુની લોન, જાણો યોજના વિષે
- મફત સાયકલ યોજના માટે અરજી પ્રક્રિયા શરુ, હાલ જ અરજી કરો
- મુખ્યમંત્રી મહિલા વર્ક ફ્રોમ હોમ નોકરી શું છે? જાણો કઈ રીતે અરજી કરવી
PM Vishwakarma Yojana Gujarat 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
- પગલું 2: કેવી રીતે અરજી કરવી? વિકલ્પ પર ક્લિક કરો.
- પગલું 3: સુચના વાંચી અરજી કરો વિકલ્પ પસંદ કરો.
- પગલું 4: નવું અરજી ફોર્મ ખુલશે.
- પગલું 5: ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો.
- પગલું 6: તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- પગલું 7: અરજી સબમિટ કરી પ્રિન્ટ ડાઉનલોડ કરો.
- પગલું 8: આધાર કાર્ડ અને મોબાઈલ નંબર દ્વારા અરજી સ્થિતિ તપાસી શકો છો.
PM વિશ્વકર્મા યોજનાનો લાભ કોને મળે છે?
PM વિશ્વકર્મા યોજનાનો લાભ શ્રમિક અથવા કારીગરોને મળે છે.
PM વિશ્વકર્મા યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
PM વિશ્વકર્મા યોજના હેઠળ 15,000 રૂપિયા સહાય મળે છે.
PM વિશ્વકર્મા યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
PM વિશ્વકર્મા યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ https://pmvishwakarma.gov.in છે.