Nari Shakti Free Computer Course Yojana 2024 : નમસ્કાર મહિલાઓ, સરકાર દ્વારા તાજેતરમાં મહિલાઓ તથા બાલિકાઓ માટે નવી નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ આ યોજના સીમિત સમયે બંદ કરી દેવામાં આવી હતી જયારે વર્ષ 2024/25 અંતર્ગત ફરી યોજના અમલમાં લાવવામાં આવી છે. મિત્રો, નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજના હેઠળ મહિલા તથા બાળકીઓને મફત કમ્પ્યુટર કોર્સ શીખવવામાં આવે છે.
Nari Shakti Free Computer Course Yojana 2024 ભારતીય અને ગુજરાત સરકાર દ્વારા યોજનાઓના અંતર્ગત મહિલાઓના ઉજ્જળ ભવિષ્ય સુધારવા માટે પ્રયાસો ચાલુ છે. જેમાં હવે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ તથા બાલિકાઓને શૈક્ષણિક રીતે સદ્ધર બનાવવા નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની મહિલાઓને મફત RSCIT કમ્પ્યુટર કોર્સ પ્રદાન કરવામાં આવે છે.
Nari Shakti Free Computer Course Yojana 2024 માટે શું પાત્રતા છે તથા અરજી કઈ રીતે કરવી જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજના | Nari Shakti Free Computer Course Yojana 2024
યોજના | નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજના |
લાભાર્થી | ગુજરાત રાજ્યની મહિલાઓ તથા બાલિકાઓ |
લાભ | મફત RSCIT કમ્પ્યુટર કોર્સ |
રાજ્ય | ગુજરાત |
યોજના પ્રકાર | સરકારી યોજના |
ઓફિસીયલ વેબસાઈટ | https://www.rkcl.in |
Nari Shakti Free Computer Course Yojana 2024
મહિલા સશક્તિકરણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મફત કોમ્પ્યુટર કોર્સ યોજના શરૂ કરવામાં આવી છે, મુખ્યમંત્રી નારી શક્તિ તાલીમ અને કૌશલ્ય વૃદ્ધિ યોજના હેઠળ ચલાવવામાં આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કોમ્પ્યુટર કોર્સમાં રસ ધરાવનાર દેશની મહિલાઓને ફ્રી કોમ્પ્યુટર કોર્સ આપવા માટે આપણે તેમને ટેક્નિકલ ક્ષેત્રે શિક્ષણ પ્રદાન કરવાનો છે. જેમાં ભારત દેશની ગરીબ અને નબળા વર્ગની છોકરીઓને ફ્રી કોમ્પ્યુટર કોર્સ આપીને તેમને આ સરકારી નોકરી મેળવવા પ્રોત્સાહન આપવાનો છે. મહિલાઓ અને યુવતીઓને મફતમાં કોમ્પ્યુટર કોર્સ RS-CIT પ્રદાન કરવામાં આવે છે.
નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજના પાત્રતા
- અરજદાર મહિલા ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ.
- મહિલા અથવા બાલિકાની ઉમર 16 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર મહિલાના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
- અરજદાર મહિલાના પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતુ હોવું જોઈએ.
- અરજદાર મહિલા ધોરણ 10 પાસ હોવી જોઈએ.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- આ યોજના હેઠળ અરજી કરો અને મેળવો 15,000 રૂપિયા, જાણો અરજી પ્રક્રિયા
- ગુજરાતના વૃદ્ધ નાગરિકોને મળશે 2500 રૂપિયા દર મહીને, આવી રીતે અરજી કરો
- ગાય અને ભેસ ઉપર મળશે 50,000 થી વધુની લોન, જાણો યોજના વિષે
- મફત સાયકલ યોજના માટે અરજી પ્રક્રિયા શરુ, હાલ જ અરજી કરો
Nari Shakti Free Computer Course Yojana 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
- પગલું 2: RS-CIT કોર્સ સર્ચ કરો.
- પગલું 3: તમામ જરૂરી સૂચનાઓ વાંચો.
- પગલું 4: અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
- પગલું 5: નવું અરજી ફોર્મ ખુલશે જેમાં તમામ વિગતો દાખલ કરો.
- પગલું 6: માગ્યા મુજબ દસ્તાવેજ અપલોડ કરો.
- પગલું 7: અરજી સબમિટ કરી પ્રિન્ટ ડાઉનલોડ કરો.
- પગલું 8: અરજી કર્યા પછી તમને ટૂંક સમયમાં કમ્પ્યુટર સેન્ટર વિશે માહિતી મળશે. તમે આ કેન્દ્રની મુલાકાત લઈને મફત કમ્પ્યુટર કોર્સ કરી શકો છો.
નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજનાનો લાભ કોને મળે છે?
નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજનાનો લાભ મહિલાઓ તથા બાલિકાઓને મળે છે.
નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજના હેઠળ શું લાભ મળે છે?
નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજના હેઠળ મફત કમ્પ્યુટર કોર્સ મળે છે.
નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
નારી શક્તિ ફ્રી કમ્પ્યુટર યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ https://www.rkcl.in છે.