JMC Recruitment 2024: જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આવી ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ અરજી પ્રક્રિયા

JMC Recruitment 2024: નમસ્કાર ઉમેદવાર મિત્રો, જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પોતાની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી કુલ 176 ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવાર મિત્રો સત્તાવાર વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. અમે આજના આ લેખની અંદર આ ભરતી વિશે જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને તમામ માહિતી વિશે વાત કરીશું તો અંત સુધી વાંચવા વિનંતી.

JMC Recruitment 2024

ભરતીનું નામ જુનાગઢ મહાનગરપાલિકા ભરતી
પોસ્ટનું નામ વિવિધ
કુલ ખાલી જગ્યા 176
નોકરીનું સ્થળ જુનાગઢ
અરજી કરવાન માધ્યમ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 13-11-2024
સત્તાવાર વેબસાઈટ junagadhmunicipal.org

પોસ્ટનું નામ:

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

  1. ચીફ ફાયર ઓફિસર.
  2. ડિવિઝનલ ફાયર ઓફિસર.
  3. સ્ટેશન ફાયર ઓફિસર.
  4. સબ ફાયર ઓફિસર.
  5. લીડિંગ ફાયરમેન.
  6. ડ્રાઇવર કમ ઓપરેટર (ફાયર).
  7. ફાયરમેન.

શૈક્ષણિક લાયકાત:

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી ચીફ ફાયરમેન અને અન્ય 176 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે. તેથી આ ભરતી માટે પોસ્ટ અનુસાર સંસ્થાએ શૈક્ષણિક લાયકાત માંગી છે. જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તે ઉમેદવાર આ ભરતીની શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચે.

પગાર ધોરણ:

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પોસ્ટ મુજબ પગાર ચૂકવવામાં આવશે જેની માહિતી નીચે મુજબ છે.

  • ચીફ ફાયર ઓફિસર: આ પોસ્ટ માટે સાતમા પગાર પંચ અનુસાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
  • ડિવિઝનલ ફાયર ઓફિસર: આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૩૧૩૪૦/-ચૂકવવામાં આવશે.
  • સ્ટેશન ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૩૧૩૪૦/-ચૂકવવામાં આવશે..
  • સબ ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૧૯૯૫૦/-ચૂકવવામાં આવશે.
  • લીડિંગ ફાયરમેન:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૧૯૯૫૦/-ચૂકવવામાં આવશે.
  • ડ્રાઇવર કમ ઓપરેટર (ફાયર):આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂા.૧૯૯૫૦/-ચૂકવવામાં આવશે.
  • ફાયરમેન:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધીરૂ.૧૬૨૨૪/-ચૂકવવામાં આવશે.

વયમર્યાદા:

  • ચીફ ફાયર ઓફિસર: આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ડિવિઝનલ ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • સ્ટેશન ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • સબ ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • લીડિંગ ફાયરમેન:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ડ્રાઇવર કમ ઓપરેટર (ફાયર):આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ફાયરમેન: આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી 2024: કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી | Gujarat Shikshan Vibhag Recruitment 2024

મહત્વની તારીખો:

  • જાહેરાત તારીખ: 25 ઓક્ટોબર 2024
  • અરજી કરવાની શરૂઆત ની તારીખ: 28 ઓક્ટોબર 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 13 નવેમ્બર 2024

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

મિત્રો, આશા રાખું છું કે આ ભરતીનો લેખ તમને ગમ્યો હશે જો તમને ગમ્યો હોય તો જે પણ તમારા મિત્રો રોજગારીની શોધમાં છે અથવા જે પણ નોકરી કરવા ઈચ્છતા હોય તેમના સુધી પહોંચાડજો જેથી તે પણ આ ભરતીનો લાભ લઈ શકે અને રોજબરોજ જાહેર થતી યોજનાઓ અને ભરતીઓની સૌથી પહેલા અને સચોટ માહિતી માટે અમારી વેબસાઈટની અવશ્ય મુલાકાત લો.

My name is RB CHAUDHRY, I am the admin of KHEDUT YOJANA website. My aim is to provide good and accurate information to you through this website. Thank You For Visiting.

Sharing Is Caring:

Leave a Comment