HDFC Pashupalan Loan Yojana 2024 ગુજરાત સરકાર દ્વારા પશુપાલન ઉધોગને પ્રોત્સાહન આપવા માટે પશુપાલન લોન યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને ગાય, ભેંસ, ડેરી વ્યવસાય, મરઘાં, મત્સ્યોદ્યોગ અને અન્ય પશુ સંબંધિત કર્યો માટે આર્થિક સહાય રૂપે લોન આપવામાં આવે છે. આ લોન યોજના વિશેન તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
HDFC Pashupalan Loan Yojana 2024 મિત્રો, HDFC બેંક દ્વારા પશુપાલકોને સૌથી ઓછા વ્યાજે પશુધન ખરીદવા માટે લોન પ્રદાન કરવામાં આવે છે. આ લોન રાશી ઉપર HDFC બેંક દ્વારા સરળ લોન શરતો લાગુ કરવામાં આવે છે. જેથી દરેક પશુપાલક આ યોજનાનો લાભ મેળવી શકે છે.
HDFC Pashupalan Loan Yojana 2024 માટે પાત્રતા, જરૂરી દસ્તાવે સાથે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
પશુપાલન લોન યોજના | HDFC Pashupalan Loan Yojana 2024
યોજના | પશુપાલન લોન યોજના |
લોન રકમ | 50,000 થી વધુ |
લાભાર્થી | પશુપાલક |
યોજના પ્રકાર | સરકારી યોજના |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
HDFC Pashupalan Loan Yojana 2024
પશુપાલન લોન યોજના એ HDFC બેંક દ્વારા શરુ કરવામાં આવેલી પશુપાલકો માટેની યોજના છે. જેમાં ગાય, ભેંસ, ડેરી વ્યવસાય, મરઘાં, મત્સ્યોદ્યોગ અને અન્ય પશુ સંબંધિત કર્યો માટે આર્થિક સહાય રૂપે લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ માત્ર પશુપાલકો અથવા ખેડૂતો જે ડેરી ફાર્મમાં પોતાનો ધંધો શરુ કરવા ઈચ્છિત હોય તેવા નાગરિકોને મળશે. પશુપાલન લોન યોજના હેઠળ પશુપાલકોને 50,000 થી 4 લાખ સુધીની લોન મળવાપાત્ર છે. આ ઉપરાંત શેડ બનાવવા અથવા વ્યવસાયના વિસ્તરણ માટે પણ લોન મળવાપાત્ર છે.
પશુપાલન લોન યોજના પાત્રતા
- અરજદાર મૂળ ભારત દેશનો વતની હોવો જોઈએ.
- જે પશુ ઉપર લોન મેળવવી હોય તેના પર હેલ્થ કાર્ડ, ટેગ અને સેન્સસ કાર્ડ હોવું જરૂરી છે.
- પશુઓને કોઈ પણ રોગ ન હોવો જોઈએ.
- અન્ય કોઈ બેંક લોન બાકી ન હોવી જોઈએ.
પશુપાલન લોન યોજના મળવાપાત્ર રકમ
મિત્રો, મિત્રો HDFC બેંક દ્વારા પશુ ઉમર મળતી લોન રકમ કેટલી છે તેની માહિતી નીચે મુજબ છે.
- ગાય – 40,000રૂપિયા
- ભેસ – 80,000 રૂપિયા
આ સિવાય ડેરી બિઝનેસ, પોલ્ટ્રી ફાર્મિંગ અથવા ફિશ ફાર્મિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં વ્યવસાય વિકસાવવા માટે પણ બેંક દ્વારા લોન મળે છે. આ ઉપરાંત આ લોન માત્ર પ્રાણીઓની ખરીદી માટે જ નહીં પણ શેડ બનાવવા, સાધનો ખરીદવા અને અન્ય વ્યવસાયિક જરૂરિયાતો માટે પણ લઈ શકાય છે.
પશુપાલન લોન યોજના લોન વ્યાજદર
પશુપાલક મિત્રો, HDFC બેંક દ્વારા પશુપાલકોને જે લોન મળે છે તેનો વ્યાજ દર 8.50% થી શરુ થાય છે. મળતી વ્યાજ રકમ માટે ઘણી શરતો લાગુ પડે છે. જેમાં અરજદારની ક્રેડિટ પ્રોફાઇલ અને બેંક સાથેના તેના સંબંધો વિગત સારી હોવી જોઈએ. HDFC લોન રકમ ચુકવણી પ્રક્રિયા ખુબજ સરળ છે. સામાન્ય રીતે લોનની ચુકવણીનો સમયગાળો 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધીનો હોઈ શકે છે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- મફત સાયકલ યોજના માટે અરજી પ્રક્રિયા શરુ, હાલ જ અરજી કરો
- મુખ્યમંત્રી મહિલા વર્ક ફ્રોમ હોમ નોકરી શું છે? જાણો કઈ રીતે અરજી કરવી
- ખેડૂતોને સિંચાઈ પાઈપની ખરીદી પર મળશે સબસીડી, અરજી પ્રક્રિયા શરુ
- GTKDC લોન યોજના હેઠળ મોબાઈલ દ્વારા 3 લાખની લોન મેળવો
HDFC Pashupalan Loan Yojana 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: સૌ પ્રથમ, તમારે તમારી નજીકની HDFC બેંકની શાખાની મુલાકાત લેવી પડશે.
- પગલું 2: બેંક અધિકારી પાસેથી લોન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો અને તમારા દસ્તાવેજો જેમ કે ઓળખ કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો.
- પગલું 3: લોન એપ્લિકેશન ફોર્મ ભરો અને તેને તમામ દસ્તાવેજો સાથે બેંકમાં સબમિટ કરો.
- પગલું 4: બેંક તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની સચોટતા ચકાસશે અને પશુના હેલ્થ કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરશે.
- પગલું 5: જો તમામ દસ્તાવેજો સાચા જણાય તો તમારી લોન મંજૂર કરવામાં આવશે.
- પગલું 6: લોનની રકમ 1-2 દિવસમાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
- પગલું 7: આમ પશુપાલકો સરળતાથી લોન મેળવી શકે છે.
પશુપાલન લોન યોજનાનો લાભ કોને મળે છે?
પશુપાલન લોન યોજનાનો લાભ પશુપાલકોને મળે છે.
પશુપાલન લોન યોજના હેઠળ કેટલો લોન મળે છે?
પશુપાલન લોન યોજના હેઠળ 50,000 થી વધુની લોન મળે છે.
પશુપાલન લોન યોજના હેઠળ લોન હેતુ શું હોવો જોઈએ?
પશુપાલન લોન યોજના હેઠળ લોન હેતુ ગાય, ભેંસ, ડેરી વ્યવસાય, મરઘાં, મત્સ્યોદ્યોગ અને અન્ય પશુ ખરીદી હોવો જોઈએ.