ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી 2024: કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી | Gujarat Shikshan Vibhag Recruitment 2024

Gujarat Shikshan Vibhag Recruitment 2024 : નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા યુવાનો માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિક્ષક, એકાઉન્ટન્ટ, મુખ્ય ગૃહપતિ, મદદનીશ ગૃહપતિ તથા ગૃહમાતા જેવા પદો માટે યુવાન તથા યુવતીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ભરતી માટેની અન્ય તમામ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.

ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી 2024 | Gujarat Shikshan Vibhag Recruitment 2024

પોસ્ટ વિવિધ
સંસ્થા ગુજરાત શિક્ષણ વિભાગ
ખાલી જગ્યાઓ 27
અરજી શરૂઆતની તારીખ 27 એપ્રિલ 2024
નોકરી પ્રકાર સરકારી નોકરી
ઓફિસીયલ વેબસાઈટ https://www.zyusedu.com/

 

ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી 2024

Gujarat Shikshan Vibhag Recruitment 2024 હેઠળ ગુજરાત શિક્ષણ વિભાગ ભરતીની સત્તાવાર સુચના મુજબ શિક્ષક, ગૃહપતિ તથા ગૃહમાતાના પદો માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં ટોટલ ખાલી જગ્યાઓ 27 છે. આ ભરતી માટેની અરજી ફોર્મ ભરવાની શરૂઆત 27 એપ્રિલ 2024 છે. જયારે અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હજી સુધી જાણવામાં આવી નથી.

ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી માટે જરૂરી દસ્તાવેજ

  • અનુભવ પ્રમાણપત્ર
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • પાસપોર્ટ ફોટા
  • અન્ય તમામ જરૂરી દસ્તાવેજ

ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

મિત્રો, ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓફલાઈન રાખવામાં આવી છે. નીચે જણાવેલ સ્થળે નિયત તારીખે ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે.

સ્થળ: અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ, મુ.- ઘુંસીયા (ગીર), તા- તાલાલા (ગીર), જી- ગીર સોમનાથ

તારીખ: 03 મે 2024 શુક્રવાર સવારે 11:00 કલાકે

ઓફિસીયલ વેબસાઈટ
જાહેરાત
અન્ય નોકરીઓ

 

મિત્રો, ગુજરાત શિક્ષણ વિભાગની આ ભરતી માટે કોઈ પણ શૈક્ષણિક કસોટીની જરૂર નથી. આ ભરતી માટે કોઈ પણ પરીક્ષા દ્વારા સીધી ઈન્ટરવ્યું દ્વારા ભરતી કરવામાં આવશે. આવી અન્ય ભારતીઓની જાણકારી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.

My name is RB CHAUDHRY, I am the admin of KHEDUT YOJANA website. My aim is to provide good and accurate information to you through this website. Thank You For Visiting.

Sharing Is Caring:

Leave a Comment