GAIL Recruitment 2024: ગુજરાત GAIL (ગેસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ) 2024 માટે ભરતીની જાહેરાત પોતાના ઓફિશિયલ વેબસાઈટ ના માધ્યમથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વરિષ્ઠ ઇજનેર અને વરિષ્ઠ અધિકારીની ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે આજના આ રોજગારીના લેખની અંદર આ ભરતી વિશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
GAIL Recruitment 2024
પોસ્ટનું નામ | સીનિયર એન્જિનિયર/ ઓફિસર (E1 અને E2 ગ્રેડ) |
સંસ્થાનું નામ | GAIL (ગેસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ) |
કુલ ખાલી જગ્યા | 275 |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 ડિસેમ્બર 2024 |
સતાવાર વેબસાઈટ | https://gailonline.com/ |
GAIL ભરતી 2024: પદ સંખ્યા અને પોસ્ટના નામ
આ જગ્યાઓ માટે રસ અને લાયક ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ 275 જગ્યાઓ ખાલી છે, જેમાં સિનિયર એન્જિનિયર માટે 98, સિનિયર અધિકારી માટે 130, અધિકારી માટે 33 અને ચીફ મેનેજર માટે 14 જગ્યાઓનો સમાવેશ થાય છે.
GAIL ભરતી 2024: શૈક્ષણિક લાયકાત
ગેઈલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી દ્વારા જુદી જુદી પોસ્ટ ભરવામાં આવશે. માટે ઉમેદવાર પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચવી.
GAIL ભરતી 2024: પગાર ધોરણ
ગેઈલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં વરિષ્ઠ ઈજનેર અને વરિષ્ઠ અધિકારી જેવી પોસ્ટ પર પસંદ કરેલ ઉમેદવારને 60,000થી 1,80,000 સુધીનું પગાર ધોરણ ચુકવવામાં આવશે.પગાર ધોરણ વિશે વધુ માહિતી જાણવા ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
GAIL ભરતી 2024: વય મર્યાદા
ગેઈલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર મર્યાદા 18-28/ 32/ 45 એમ પોસ્ટ અનુસાર નક્કી કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે. તે પોસ્ટ વિશે વય મર્યાદા જાણવા ઓફિસિયલ નોટિફિકેશન વાંચો. ઉંમર મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
GAIL ભરતી 2024: મહત્વની તારીખ
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ, અરજી કરવાની શરૂઆતની તારીખ અને અરજી કરવાની છેલ્લી તારીખ નીચે મુજબ છે.
- સુચના તારીખ: 12 નવેમ્બર 2024
- અરજી કરવાની શરૂઆત ની તારીખ: 12 નવેમ્બર 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 11 ડિસેમ્બર 2024
GAIL ભરતી 2024: અરજી ફી
વિગત | ફી |
UR/EWS/OBC | 200/- |
SC/ST/PWBD | ફી ચૂકવવાની રહેશે નહીં(0-ફી) |
ચુકવણી મોડ | ઓનલાઈન |
અરજી કરવા માટે અગત્યની લીંક
ઓફિશિયલ જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો |
મિત્રો, આશા રાખું છું કે આ ભરતીનો લેખ તમને ગમ્યો હશે જો તમને ગમ્યો હોય તો જે પણ તમારા મિત્રો રોજગારીની શોધમાં છે અથવા જે પણ નોકરી કરવા ઈચ્છતા હોય તેમના સુધી પહોંચાડજો જેથી તે પણ આ ભરતીનો લાભ લઈ શકે અને રોજબરોજ જાહેર થતી યોજનાઓ અને ભરતીઓની સૌથી પહેલા અને સચોટ માહિતી માટે અમારી વેબસાઈટની અવશ્ય મુલાકાત લો.