Gujarat Bike Sahay Yojana 2024 : આધુનિક સમયમાં ડીજલ તથા પેટ્રોલ દ્વારા સંચાલિત વાહનો દ્વારા ભારે પ્રદુષણ વધી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પ્રદુષણને અટકાવવા માટે નવી યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાનું નામ ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના છે. ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના અંતર્ગત નાગરિકોને પ્રદુષણ કરતા વાહનો નો ઉપયોગ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક બાઈકની ખરીદી પર 45,000 રૂપિયા સબસીડી આપવામાં આવે છે.
Electric Bike Sahay Yojana 2024 ગુજરાત સરકાર દ્વારા સંચાલિત યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ઇલેક્ટ્રિક અને પ્રદુષણ મુક્ત વાહન અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના હેઠળ બાઈક ખરીદવા માટે જરૂરી દસ્તાવેજ તથા અરજી કઈ રીતે કરવી? જેવી તમામ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.
ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના ગુજરાત | Electric Bike Sahay Yojana 2024
યોજના | ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના |
લાભાર્થી | ગુજરાતના નાગરિકો |
મળતા લાભ | બાઈકની ખરીદી પર 45,000 સબસીડી |
રાજ્ય | ગુજરાત |
યોજના પ્રકાર | સરકારી યોજના |
ઓફિસીયલ વેબસાઈટ | https://gogreenglwb.gujarat.gov.in |
ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના ગુજરાત
Electric Bike Sahay Yojana 2024 હેઠળ ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને બાઈકની ખરીદી પર સબસીડી મળવાપાત્ર છે. જેમાં ઇલેક્ટ્રિક બાઈકની ખરીદી માટે ગુજરાત સરકાર 45,000 રૂપિયા સબસીડી આપી રહી છે. ગુજરાત સરકારની આ યોજનાનો લાભ કોઈપણ કન્ટ્રક્શન વર્કર મેળવી શકે છે. જેમાં બાઈકની શોરૂમ કિંમતના અડધા અથવા 45,000 રૂપિયા બંને માંથી જે ઓછુ હશે એ મળવાપાત્ર છે.
ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના માટે પાત્રતા
- અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- બાઈકની ખરીદી બાદ શોરૂમ માં સબસીડી બાદ કર્યા પછીની કિંમત અરજદારે ચુકવવાની રહેશે.
- અરજદાર પાસે બેંક ખાતું હોવું જોઈએ.
- વેચાણ પછી સબસીડીની રકમ ડીલર ના ખાતામાં સીધી જમા થશે.
ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- સરનામું પુરાવો
- શાળાનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ ફોટા
ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના માટે અરજી કઈ રીતે કરવી? | Electric Bike Sahay Yojana 2024
ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના માટે અરજી કરવા નીચેના પગલાઓને અનુસરો.
પગલું 1: સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ https://gogreenglwb.gujarat.gov.in/indexGLWB.aspx?ServiceID=9 પર જાઓ.
પગલું 2: ત્યાર બાદ, Apply બટન પર ક્લિક કરો.
પગલું 3: નવું અરજી ફોર્મ ઓપન થશે.
પગલું 4: ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો.
પગલું 5: તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
પગલું 6: ફોર્મની ચકાસણી કરી સબમિટ બટન પર ક્લિક કરો.
પગલું 7: પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
મિત્રો, ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજનાનો લાભ ધોરણ 10 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાનો છે. જેથી ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના દ્વારા નાગરિકોને ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
PM Kusum Solar Yojana 2024: સરકાર દ્વારા 6 લાખની લોન સાથે મફત વીજળી મળશે, અરજી ફોર્મ ભરો