E Shram Card Pension Gujarat 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઈ શ્રમ કાર્ડ હેઠળ પેન્શન માટે રજીસ્ટ્રેશન કરેલ લોકોને માસિક 3000 રૂપિયા પેન્શન મળશે. જો તમે પણ હજી સુધી પેન્શન રજીસ્ટ્રેશન કરેલું નથી તો આજે આ લેખમાં અમે તમને ઈ શ્રમ કાર્ડ પેન્શન ફોર્મ કઈ રીતે ભરવું જેવી તમામ માહિતી આપીશું.
E Shram Card Pension Gujarat 2024 માટે ઓનલાઈન મોબાઈલ દ્વારા પણ પેન્શન ફોર્મ ભરી શકાય છે. જો તમે હજી સુધી ઈ શ્રમ કાર્ડ નથી બનાવ્યું તો તમારા મોબાઈલ દ્વારા તરત જ બનાવી શકો છો.
E Shram Card Pension Gujarat 2024
ઈ શ્રમ કાર્ડ ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ વિવિધ ક્ષેત્રોના કામદારોને સરકાર દ્વારા માસિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. દરેક 60 વર્ષથી વધુ ઉમર ધરાવતા કાર્ડ ધારકોને માસિક 3000 રૂપિયા સહાય મળે છે. જો કામદાર કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે અથવા કાયમી રીતે અક્ષમ થાય તો તેમના પરિવારને 2 લાખની સહાય મળે છે. જો કામદાર કામના સમય દરમિયાન આંશિક રીતે અક્ષમ થાય તો તેમને1 લાખની સહાય મળે છે.
યોજના | ઈ શ્રમ કાર્ડ પેન્શન |
લાભાર્થી | ઈ શ્રમ કાર્ડ ધરાવતા નાગરિકો |
લાભો | માસિક 3000 રૂપિયા |
યોજના પ્રકાર | સરકારી યોજના |
પોર્ટલ | https://eshram.gov.in/hi/ |
મિત્રો, સરકાર દ્વારા શ્રમિક અને મજુર વર્ગના લોકોને આર્થિક સહાય માટે ઈ શ્રમ કાર્ડ શરુ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ઈ શ્રમ કાર્ડ હેઠળ પેન્શન ફોર્મ ભરી માસિક 3000 રૂપિયા આર્થિક સહાય મળે છે. આ માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે. ઈ શ્રમ કાર્ડ પેન્શન મેળવવા માટે પાત્રતા અને ફોર્મ માટે જરૂરી દસ્તાવેજ નીચે મુજબ છે.
ઈ શ્રમ કાર્ડ પેન્શન માટેની પાત્રતા
મિત્રો, જો તમે ઈ શ્રમ કાર્ડ પેન્શન મેળવવા ઈચ્છો છો તો તમારે નીચે જણાવેલ પત્રતાઓને અનુસરવું અનિવાર્ય છે.
- કાર્ડ ધારક ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- કાર્ડ ધારકની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- કોઈ પણ મહિલા અરજી કરી શકે છે.
- પેન્શન મેળવવા માટે અરજી ફોર્મ ભરવું જરૂરી છે.
ઈ શ્રમ કાર્ડ પેન્શન માટે જરૂરી દસ્તાવેજ
ઈ શ્રમ કાર્ડ પેન્શન ફોર્મ ભરવા માટે કાર્ડ ધારક પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.
- ઈ શ્રમ કાર્ડ નંબર
- આધાર કાર્ડ
- લેબર કાર્ડ જો હોય તો
- બેંક ખાતા પાસબુક
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ ફોટા
E Shram Card Pension Gujarat 2024 નોધણી વિગત
ઈ શ્રમ કાર્ડ પેન્શન મેળવવા માટે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરવા.
પગલું 1: સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
પગલું 2: ત્યાર બાદ, પેન્શન વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 3: હવે, નવું મન ધન પેંશન યોજના ફોર્મ ખુલશે.
પગલું 4: ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
પગલું 5: અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરો.
Ikhedut Pashupalan Loan Yojana 2024: આઈ ખેડૂત પશુપાલન લોન યોજના 2024, 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવો
FAQs – E Shram Card Pension Gujarat 2024
ઈ શ્રમ કાર્ડ પેન્શન માટે ઉમર મર્યાદા શું છે?
ઈ શ્રમ કાર્ડ પેન્શન માટે ઉમર મર્યાદા 18 થી 40 વર્ષ છે.
ઈ શ્રમ કાર્ડ પેન્શન હેઠળ કેટલી આર્થિક સહાય મળે છે?
ઈ શ્રમ કાર્ડ પેન્શન હેઠળ માસિક 3000 રૂપિયા આર્થિક સહાય મળે છે.
ઈ શ્રમ કાર્ડ પેન્શન હેઠળ નોધણી કરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?
ઈ શ્રમ કાર્ડ પેન્શન હેઠળ નોધણી કરવાની ઓફિસીયલ વેબસાઈટ https://eshram.gov.in/hi/ છે.