ગુજરતના ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળશે, આ રીતે કરો અરજી | 15,000 scholarship to students of Gujarat Class 6 to 12

15,000 scholarship to students of Gujarat Class 6 to 12 : ગુજરાત રાજ્ય સતત વિદ્યાર્થીઓના હિત માટે અનેક આર્થિક સહાય આપી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે SBIF આશા શિષ્યવૃત્તિ ની શરૂઆત કરી છે. આ સહાય યોજનાનો ઉદ્દેશ્ય અભ્યાસથી વંચિત રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. જેમાં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે.

15,000 scholarship to students of Gujarat Class 6 to 12 ગુજરાત સરકારના નિર્ણય મુજબ ધોરણ 6 થી 12 માં અભયસ કરી રહેલ વિદ્યાર્થીઓને 15,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીએ પાત્રતા માપદંડ સાથે જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ. આ લેખમાં અમે તમને SBIF આશા શિષ્યવૃત્તિ માટે અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ સમજ આપીશું.

SBIF આશા શિષ્યવૃત્તિ વિગત | 15,000 scholarship to students of Gujarat Class 6 to 12

વિભાગSBIF આશા શિષ્યવૃત્તિ
યોજનાનો લાભ કોને મળશે?ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને
મળવાપાત્ર સહાય રકમ15,000 રૂપિયા
રાજ્યગુજરાત
યોજના પ્રકારસરકારી યોજના
સત્તાવાર એપhttps://www.buddy4study.com/page/sbi-asha-scholarship-program

SBIF આશા શિષ્યવૃત્તિ 2024

મિત્રો, SBIF આશા શિષ્યવૃત્તિનો લાભ તેજસ્વી અને આર્થિક રીતે નબળા વર્ગમાં જીવન પસાર કરી રહેલ વિદ્યાર્થીઓને મળે છે, આ શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો છે. જેમાં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને આર્થિક રૂપિયા 15,000 સહાય મળે છે.

પાત્રતા

જાતિ અને વર્ગ પસંદગી

  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના વિદ્યાર્થીઓને પણ SBIF આશા શિષ્યવૃત્તિનો લાભ મળે છે, જેમાં મહિલાઓને 50% અનામત છે.

આવક મર્યાદા

  • વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 3 લાખ કરતા વધુ ન હોવી જોઈએ, SBIF આશા શિષ્યવૃત્તિ નો લાભ આર્થીક રીતે નબળા પરિવારમાં જીવન પસાર કરતા પરિવારોને મળશે.

શૈક્ષણિક પાત્રતા

  • ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ SBIF આશા શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. જેમાં વિદ્યાર્થીઓને અગાઉ ધોરણમાં 75% થી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • ચાલુ ધોરણ પ્રવેશ પત્ર
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • અગાઉ શૈક્ષણિક ધોરણ માર્કશીટ
  • બેંક ખાતા પાસબુક
  • પાસપોર્ટ ફોટા

આ માહિતી પણ વાંચો:

SBIF આશા શિષ્યવૃત્તિ માટે અરજી કઈ રીતે કરવી?

પગલું 1: પહેલા ઓફિસીયલ એપ પર જાઓ.

પગલું 2: ત્યાર બાદ, SBIF આશા શિષ્યવૃત્તિ વિકલ્પ પર ક્લિક કરો.

પગલું 3: નવું અરજી ફોર્મ ખુલશે, જેમાં માંગ્ય પ્રમાણે તમામ વિગતો દાખલ કરો.

પગલું 4: ત્યાર બાદ, તમામ જરૂરી દસ્તાવેજ અને ફોટો અપલોડ કરો.

પગલું 5: ફોર્મની ચકાસણી કરી સબમિટ બટન પર ક્લિક કરો.

પગલું 6: અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિસીયલ એપ
અન્ય યોજનાઓ
હોમ પેજ

My name is RB CHAUDHRY, I am the admin of KHEDUT YOJANA website. My aim is to provide good and accurate information to you through this website. Thank You For Visiting.

Sharing Is Caring:

Leave a Comment